Mount Marapi: ઈન્ડોનેશિયામાં માઉન્ટ મેરાપી જ્વાળામુખી ફાટયો, આટલા પર્વતારોહકોના નિપજ્યા મોત, આસપાસના ગામો રાખથી ઢંકાયા.. જુઓ વિડીયો

by kalpana Verat
Mount Marapi Eleven hikers killed as volcano erupts in Indonesia

News Continuous Bureau | Mumbai

Mount Marapi: ઇન્ડોનેશિયાના પશ્ચિમ સુમાત્રામાં માઉન્ટ મેરાપી જ્વાળામુખી ફાટવાથી 11 પર્વતારોહકોના મોત થયા છે. 

રાહત અને બચાવ ટીમોએ તમામ 11 પર્વતારોહકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. 

બચાવ અધિકારીઓનું કહેવું છે કે જ્વાળામુખી પાસે ત્રણ પર્વતારોહકો જીવતા મળી આવ્યા છે. 

કેટલાય પર્વતારોહકો હજુ પણ ગુમ છે અને તેમની શોધ ચાલી રહી છે.

જ્વાળામુખી ફાટ્યા બાદ સફેદ અને રાખોડી રાખ ફેલાઈ છે. આસપાસના ગામો જ્વાળામુખીની રાખથી ઢંકાઈ ગયા છે.

આ સમાચાર પણ વાંચો : Maharashtra Weather: મહારાષ્ટ્રમાં પણ ચક્રવાત ‘મિચાઉંગ’ની અસર… રાજ્યમાં 24 કલાકમાં ગાજવીજ સાથે આ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી..

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More