News Continuous Bureau | Mumbai
ગીર સોમનાથ:
➡️ રિલાયન્સના ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી તેમના પુત્ર આકાશ અંબાણી સાથે દાદા સોમનાથના દર્શને પહોંચ્યા
➡️ સિક્યોરિટી ગાર્ડના ઘેરા વચ્ચે પહોંચ્યા સોમનાથ
➡️ મુકેશ અંબાણી સોમનાથ મહાદેવના દર્શન પૂજન અને અભિષેક કરશે.
મુકેશ અંબાણી, આકાશ અંબાણીએ સોમનાથ મહાદેવનાં કર્યાં દર્શન
પૂજન-અભિષેક કરી મેળવ્યા આશીર્વાદ#Gujarat #SomnathTemple #Mahashivratri2023 #akashambani #Mukeshambani pic.twitter.com/6raK7hu8LO— News18Gujarati (@News18Guj) February 18, 2023
આ સમાચાર પણ વાંચો : ગુજરાતના આ ગામમાં છે મુકેશ અંબાણીનું 100 વર્ષ જૂનું પૈતૃક ઘર, જુઓ ઘરની તસવીરો
Join Our WhatsApp Community