પાવન મહાશિવરાત્રી નિમિત્તે મુકેશ અંબાણી તેમના પુત્ર આકાશ અંબાણી સાથે પહોંચ્યા દાદા સોમનાથના દર્શને.. જુઓ વિડીયો

by Dr. Mayur Parikh
Mukesh ambani arrived to worship somnath mahadev on the occasion of mahashivratri

News Continuous Bureau | Mumbai

ગીર સોમનાથ:

➡️ રિલાયન્સના ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી તેમના પુત્ર આકાશ અંબાણી સાથે દાદા સોમનાથના દર્શને પહોંચ્યા

➡️ સિક્યોરિટી ગાર્ડના ઘેરા વચ્ચે પહોંચ્યા સોમનાથ

➡️ મુકેશ અંબાણી સોમનાથ મહાદેવના દર્શન પૂજન અને અભિષેક કરશે.

આ સમાચાર પણ વાંચો : ગુજરાતના આ ગામમાં છે મુકેશ અંબાણીનું 100 વર્ષ જૂનું પૈતૃક ઘર, જુઓ ઘરની તસવીરો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More