News Continuous Bureau | Mumbai
Mukesh Ambani : હાલ પશ્ચિમ બંગાળ ની રાજધાની કોલકાતામાં 7મો બંગાલ ગ્લોબલ બિઝનેસ સમિટ ચાલી રહી છે.
અહીં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પશ્ચિમ બંગાળમાં 20 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે.
આ રોકાણ આગામી 3 વર્ષમાં કરવામાં આવશે
મુકેશ અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ બંગાળના વિકાસ માટે કોઈપણ કસર નહીં છોડે.
રિલાયન્સે બંગાળમાં અત્યાર સુધીમાં લગભગ 45000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.
આ સમાચાર પણ વાંચો : ગેટવે ઓફ ઈન્ડિયાના દરિયામાં યુવકે ફેંક્યો કચરો, મુંબઈ પોલીસે દાખલ કરી FIR, ફટકાર્યો આટલા કરોડનો દંડ.. જુઓ વિડીયો