Mukesh Ambani : બિઝનેસમેન મુકેશ અંબાણીની મોટી જાહેરાત, પશ્ચિમ બંગાળમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કરશે અધધ આટલા હજાર કરોડનું રોકાણ..

by kalpana Verat
Mukesh Ambani : Plan to pump in Rs 20,000 crore in next three years: Ambani at Bengal Global Business Summit

News Continuous Bureau | Mumbai

Mukesh Ambani : હાલ પશ્ચિમ બંગાળ ની રાજધાની કોલકાતામાં 7મો બંગાલ ગ્લોબલ બિઝનેસ સમિટ ચાલી રહી છે. 

અહીં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પશ્ચિમ બંગાળમાં 20 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. 

આ રોકાણ આગામી 3 વર્ષમાં કરવામાં આવશે

મુકેશ અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ બંગાળના વિકાસ માટે કોઈપણ કસર નહીં છોડે. 

રિલાયન્સે બંગાળમાં અત્યાર સુધીમાં લગભગ 45000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

આ સમાચાર પણ વાંચો : ગેટવે ઓફ ઈન્ડિયાના દરિયામાં યુવકે ફેંક્યો કચરો, મુંબઈ પોલીસે દાખલ કરી FIR, ફટકાર્યો આટલા કરોડનો દંડ.. જુઓ વિડીયો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More