News Continuous Bureau | Mumbai
Mumbai Cold :
- મુંબઈગરાએ નવા વર્ષમાં બુધવારે પહેલી વખત શિયાળાની ઠંડીનો અનુભવ કર્યો..
- બુધવારે વહેલી સવારના મુંબઈમાં લઘુતમ તાપમાનનો પારો 18.4 ડિગ્રી જેટલો નોંધાયો હતો.
- સાથે જ મુંબઈમાં સવારના સમયે અનેક વિસ્તારમાં ધુમ્મસિયું વાતાવરણ જોવા મળ્યું હતું, તેને કારણે હાઈવે પર વાહનોને વિઝિબિલિટીની તકલીફ થઈ હતી.
- એક દિવસ પહેલા એટલે કે મંગળવારે સાંતાક્રુઝમાં લઘુત્તમ તાપમાનનો પારો 19.8 ડિગ્રી નોંધાયો હતો.
- નોંધનીય છે કે આ અગાઉ ગયા મહિને 26 ડિસેમ્બરના સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાનનો પારો 18.7 ડિગ્રી જેટલો નોંધાયો હતો.
આ સમાચાર પણ વાંચો : Mumbai water cut : મુંબઈમાં આજે નહીં આવે પાણી, આવતીકાલ સુધી આ વિસ્તારોમાં 24 કલાક પાણી કાપ..