Mumbai Cold : મુંબઈ શહેરમાં ધીમા પગલે ઠંડીની શરૂઆત, શહેરનું તાપમાન જરાક નીચું ગયું..

by kalpana Verat
Mumbai Cold At 18.4 degrees Celsius, Mumbai records season’s lowest temperature

News Continuous Bureau | Mumbai

Mumbai Cold :

  •  મુંબઈગરાએ નવા વર્ષમાં બુધવારે પહેલી વખત શિયાળાની ઠંડીનો અનુભવ કર્યો.. 
  • બુધવારે વહેલી સવારના મુંબઈમાં લઘુતમ તાપમાનનો પારો 18.4 ડિગ્રી જેટલો નોંધાયો હતો. 
  • સાથે જ મુંબઈમાં સવારના સમયે અનેક વિસ્તારમાં ધુમ્મસિયું વાતાવરણ જોવા મળ્યું હતું, તેને કારણે હાઈવે પર વાહનોને વિઝિબિલિટીની તકલીફ થઈ હતી.
  • એક દિવસ પહેલા એટલે કે મંગળવારે સાંતાક્રુઝમાં લઘુત્તમ તાપમાનનો પારો 19.8 ડિગ્રી નોંધાયો હતો. 
  • નોંધનીય છે કે આ અગાઉ ગયા મહિને 26 ડિસેમ્બરના સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાનનો પારો 18.7 ડિગ્રી જેટલો નોંધાયો હતો.

આ સમાચાર પણ વાંચો : Mumbai water cut : મુંબઈમાં આજે નહીં આવે પાણી, આવતીકાલ સુધી આ વિસ્તારોમાં 24 કલાક પાણી કાપ..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More