News Continuous Bureau | Mumbai
આજના સમયમાં આપણી માતૃભાષામાં ભણતાં બાળકો હસતાં રમતાં ગીતો ગાતાં કેટલું જલ્દી ભાર વગર શીખી શકે છે, એ સમાજ સુધી પહોચાડવા આ બાળગીત ઉત્સવનું (ઓનલાઈન) આયોજન કરવામાં આવ્યું છે.
View this post on Instagram

Mumbai Gujarati Sangathan Organized Bal Geet Utsav on the occasion of World Gujarati Language Day-2023