News Continuous Bureau | Mumbai
Mumbai:
મુંબઈમાં હોળીના દિવસે એક દુર્ઘટના થઈ છે. માહિમ બીચ પર હોળી રમી રહેલા 5 યુવક અરબ સાગરમાં ડુબી ગયા.
રેસ્ક્યુ ટીમે સ્થળ પર પહોંચીને 4 યુવકને બહાર કાઢ્યા છે. તેમાંથી 1નું મોત થયું છે.
એક અન્ય ગંભીર રીતે ઘાયલ છે, તેને હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
એક યુવક હજુ પણ ગુમ છે, જેની શોધખોળ ચાલી રહી છે.
હાલમાં ઘટનાસ્થળ પર પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ હાજર છે.
આ સમાચાર પણ વાંચો : GAZA Ceasefire: શું રમઝાન ગાઝામાં શાંતિ લાવ્યો? તાત્કાલિક યુદ્ધવિરામની માંગ, UNSCમાં ઠરાવ પસાર..