News Continuous Bureau | Mumbai
Mumbai Police :
- મુંબઈ પોલીસે નવા વર્ષની ઉજવણી દરમિયાન દારૂના નશામાં વાહનો ચલાવવા બદલ 283 લોકોની ધરપકડ કરી છે.
- આ સિવાય ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા અન્ય વાહનચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.
- જોકે શહેરમાં ઠેર ઠેર પોલીસને ચુસ્ત બંદોબસ્ત હોવાથી ન્યૂ યર સેલિબ્રેશન વખતે કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી.
- ઉલ્લેખનીય છે કે ટ્રાફિક પોલીસે રવિવારે રાત્રે 8 વાગ્યાથી સોમવારે સવારે 8 વાગ્યા સુધી ખાસ ઝુંબેશ હાથ ધરી હતી.
આ સમાચાર પણ વાંચો : Rs 2000 note : રૂ.2000ની 97.38% નોટો બેંકમાં જમા થઈ, હજુ પણ અધધ આટલા કરોડની કરન્સી બાકી.. જાણો ચોંકાવનારો આંકડો.