Mumbai Police : નવા વર્ષની ઉજવણી.. થર્ટી ફર્સ્ટના આખી રાત ચાલ્યું ચેકિંગ, મુંબઈ પોલીસ આટલા લોકો સામે કાર્યવાહી..

by kalpana Verat
Mumbai Police Mumbai Police Books 283 People Over Drink And Drive Cases During New Year Celebrations

News Continuous Bureau | Mumbai 

Mumbai Police : 

  • મુંબઈ પોલીસે નવા વર્ષની ઉજવણી દરમિયાન દારૂના નશામાં વાહનો ચલાવવા બદલ 283 લોકોની ધરપકડ કરી છે.
  • આ સિવાય ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા અન્ય વાહનચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. 
  • જોકે શહેરમાં ઠેર ઠેર પોલીસને ચુસ્ત બંદોબસ્ત હોવાથી ન્યૂ યર સેલિબ્રેશન વખતે કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી.
  • ઉલ્લેખનીય છે કે ટ્રાફિક પોલીસે રવિવારે રાત્રે 8 વાગ્યાથી સોમવારે સવારે 8 વાગ્યા સુધી ખાસ ઝુંબેશ હાથ ધરી હતી. 

આ સમાચાર પણ વાંચો : Rs 2000 note : રૂ.2000ની 97.38% નોટો બેંકમાં જમા થઈ, હજુ પણ અધધ આટલા કરોડની કરન્સી બાકી.. જાણો ચોંકાવનારો આંકડો.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More