News Continuous Bureau | Mumbai
Mysterious deaths in Pakistan:
- પાકિસ્તાનના કરાચી શહેરમાં રહસ્યમય મોતના કારણે ખળભળાટ મચી ગયો છે.
- અહીં અલગ-અલગ વિસ્તારોમાંથી 22 બીનવારસી મૃતદેહો મળી આવ્યા છે.
- મીડિયા રિપોર્ટ અનુસાર કરાચીમાં આ મોતનું કારણ હીટવેવ માનવામાં આવી રહ્યું છે.
- બંદર શહેરમાં કાળઝાળ ગરમીના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે.
- રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે ડ્રગ્સની લતને કારણે કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે.
- પાકિસ્તાની NGOના પ્રયાસો છતાં 22 મૃતદેહોમાંથી કોઈની ઓળખ થઈ શકી નથી.
આ સમાચાર પણ વાંચો : SA vs AFG : અફઘાનિસ્તાનનું વર્લ્ડ કપ જીતનું સપનું તૂટ્યું, દક્ષિણ આફ્રિકા પ્રથમ વખત ફાઇનલમાં પહોંચ્યું, રચ્યો ઇતિહાસ..