News Continuous Bureau | Mumbai
Nagpur Blast:
- નાગપુર શહેર નજીક વિસ્ફોટકો બનાવવાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હોવાના અહેવાલ છે.
- આ વિસ્ફોટમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 5 કર્મચારીઓ ઘાયલ હોવાનું કહેવાય છે. જેમાંથી ત્રણની હાલત નાજુક છે.
- હાલ પોલીસ ટીમ સ્થળ પર છે. અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
- ફેક્ટરીના મેનેજર અને માલિક ફરાર છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
- નાગપુરથી લગભગ 25 કિલોમીટર દૂર હિંગણા પોલીસ સ્ટેશન વિસ્તારના ધમના ગામમાં ચામુંડી એક્સપ્લોઝિવ પ્રાઈવેટ લિમિટેડમાં આ અકસ્માત થયો હતો.
આ સમાચાર પણ વાંચો: વિશ્વમાં ભયંકર દેવાનું સંકટ તોળાઈ રહ્યું છે, સંયુક્ત રાષ્ટ્ર વેપાર અને વિકાસ રિપોર્ટનો દાવો.. જાણો વિગતે..
Join Our WhatsApp Community