Nagpur Blast: નાગપુરમાં વિસ્ફોટકો બનાવવાની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ, આટલા લોકોના મોત, 5 ઘાયલ

by kalpana Verat
Nagpur Blast: At least 5 dead in blast at explosives factory near Nagpur

News Continuous Bureau | Mumbai 

Nagpur Blast: 

  • નાગપુર શહેર નજીક વિસ્ફોટકો બનાવવાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હોવાના અહેવાલ છે. 
  • આ વિસ્ફોટમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 5 કર્મચારીઓ ઘાયલ હોવાનું કહેવાય છે. જેમાંથી ત્રણની હાલત નાજુક છે. 
  • હાલ પોલીસ ટીમ સ્થળ પર છે. અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
  • ફેક્ટરીના મેનેજર અને માલિક ફરાર છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
  • નાગપુરથી લગભગ 25 કિલોમીટર દૂર હિંગણા પોલીસ સ્ટેશન વિસ્તારના ધમના ગામમાં ચામુંડી એક્સપ્લોઝિવ પ્રાઈવેટ લિમિટેડમાં આ અકસ્માત થયો હતો.

આ સમાચાર પણ વાંચો:  વિશ્વમાં ભયંકર દેવાનું સંકટ તોળાઈ રહ્યું છે, સંયુક્ત રાષ્ટ્ર વેપાર અને વિકાસ રિપોર્ટનો દાવો.. જાણો વિગતે..

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More