News Continuous Bureau | Mumbai
Narayanpur Naxal Encounter:
- છત્તીસગઢમાં સુરક્ષા દળોએ નક્સલવાદીઓ સામે મોટી કાર્યવાહી કરી છે.
- સુરક્ષા દળોએ નારાયણપુર-બીજાપુર અને દંતેવાડા જિલ્લાની સરહદ પર સાત નક્સલવાદીઓને ઠાર માર્યા છે.
- સાથે જ ઘટનાસ્થળેથી મોટી માત્રામાં હથિયારો પણ મળી આવ્યા છે.
- બસ્તર, નારાયણપુર અને દંતેવાડાના લગભગ 1000 સુરક્ષાકર્મીઓ આ ઓપરેશનમાં સામેલ હતા.
- જોકે માર્યા ગયેલા માઓવાદીઓની ઓળખ હજુ સુધી મળી શકી નથી.
આ સમાચાર પણ વાંચો: ચાર ધામ યાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ, 10 દિવસમાં રેકોર્ડ પાર યાત્રાળુઓએ મુલાકાત લીધી.. જાણો વિગતે..