Narayanpur Naxal Encounter: છત્તીસગઢમાં સુરક્ષા દળ અને નક્સલીઓ વચ્ચે અથડામણ, એન્કાઉન્ટરમાં 7 નક્સલી ઢેર, મોટી માત્રામાં હથિયારો જપ્ત..

by kalpana Verat
Narayanpur Naxal Encounter Seven Naxalites killed in encounter with security forces in Chhattisgarh

 News Continuous Bureau | Mumbai 

Narayanpur Naxal Encounter: 

  • છત્તીસગઢમાં  સુરક્ષા દળોએ નક્સલવાદીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. 
  • સુરક્ષા દળોએ નારાયણપુર-બીજાપુર અને દંતેવાડા જિલ્લાની સરહદ પર સાત નક્સલવાદીઓને ઠાર માર્યા છે.  
  • સાથે જ ઘટનાસ્થળેથી મોટી માત્રામાં હથિયારો પણ મળી આવ્યા છે. 
  • બસ્તર, નારાયણપુર અને દંતેવાડાના લગભગ 1000 સુરક્ષાકર્મીઓ આ ઓપરેશનમાં સામેલ હતા.
  • જોકે માર્યા ગયેલા માઓવાદીઓની ઓળખ હજુ સુધી મળી શકી નથી.

આ સમાચાર  પણ વાંચો: ચાર ધામ યાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ, 10 દિવસમાં રેકોર્ડ પાર યાત્રાળુઓએ મુલાકાત લીધી.. જાણો વિગતે..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More