News Continuous Bureau | Mumbai
- નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે આમ આદમી પાર્ટીની દિલ્હી સરકાર પર 2,232 કરોડનો દંડ ફટકાર્યો છે.
- આ દંડ યમુનામાં ગંદકી અને જળ પ્રદૂષણ માટે લગાવવામાં આવ્યો છે.
- એનજીટીના ચેરપર્સન ન્યાયાધીશ એ કે ગોયલે જણાવ્યું હતું કે દેશની રાજધાનીમાં ગટર-પાણી અને કચરાના નિકાલના વ્યવસ્થાપનમાં ગેરરીતી સામે આવી છે.
- ખાસ કરીને દિલ્હીના ગટરનું પાણી યમુના નદીમાં જવાથી એનજીટીએ સરકારને ફટકાર લગાવી છે.
- ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં એનજીટીએ દિલ્હી સરકારને આ જ પ્રકારની અવ્યવસ્થાને પગલે ૯૦૦ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : ઈરાનના વિદેશ મંત્રી થયા નારાજ, ભારતની મુલાકાત કરી દીધી રદ, જાણો શું છે કારણ?
Join Our WhatsApp Community