News Continuous Bureau | Mumbai
- જમ્મુ-કાશ્મીરમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ સોમવારે આતંકીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે.
- નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ પાકિસ્તાનમાં રહેતા આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના ચીફ સૈયદ સલાહુદ્દીન અને તેના પુત્રની સંપત્તિ જપ્ત કરી છે.
- NIA એ જમ્મુ અને કાશ્મીરના બડગામમાં આવેલી આ સંપત્તિઓને અટેચ કરવા અંગે એક બોર્ડ પણ લગાવ્યું છે.
- નોટિસમાં લખવામાં આવ્યું છે કે, શ્રીનગરના નરસિંહ ગઢ, મોહલ્લા રામ બાગ સ્થિત સૈયદ સલાહુદ્દીનના પુત્ર સૈયદ અહેમદ શકીલની મિલકતો જપ્ત કરવામાં આવી છે.
- ઉલ્લેખનીય છે કે સૈયદ એક ઘોષિત કરાયેલ આતંકવાદી છે અને NIAએ તેની સામે UAPA એક્ટ હેઠળ આ કાર્યવાહી કરી છે.
આ સમાચાર પણ વાંચો: મુંબઈમાં વધુ એક પાઈપલાઈન ફાટી, આ વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાયો.. જુઓ વિડીયો
Join Our WhatsApp Community