NIAની આતંકી વિરુદ્ધ મોટી કાર્યવાહી, તપાસ એજન્સીએ પાકિસ્તાનમાં રહેતા આ આતંકવાદી અને તેના પુત્રની સંપત્તિ કરી જપ્ત

by kalpana Verat
NIA raids multiple locations in J&K, Tamil Nadu in separate cases

News Continuous Bureau | Mumbai

  • જમ્મુ-કાશ્મીરમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ સોમવારે આતંકીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. 
  • નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ પાકિસ્તાનમાં રહેતા આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના ચીફ સૈયદ સલાહુદ્દીન અને તેના પુત્રની સંપત્તિ જપ્ત કરી છે.
  • NIA એ જમ્મુ અને કાશ્મીરના બડગામમાં આવેલી આ સંપત્તિઓને અટેચ કરવા અંગે એક બોર્ડ પણ લગાવ્યું છે. 
  • નોટિસમાં લખવામાં આવ્યું છે કે, શ્રીનગરના નરસિંહ ગઢ, મોહલ્લા રામ બાગ સ્થિત સૈયદ સલાહુદ્દીનના પુત્ર સૈયદ અહેમદ શકીલની મિલકતો જપ્ત કરવામાં આવી છે. 
  • ઉલ્લેખનીય છે કે સૈયદ એક ઘોષિત કરાયેલ આતંકવાદી છે અને NIAએ તેની સામે UAPA એક્ટ હેઠળ આ કાર્યવાહી કરી છે. 

આ સમાચાર પણ વાંચો: મુંબઈમાં વધુ એક પાઈપલાઈન ફાટી, આ વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાયો.. જુઓ વિડીયો

 

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More