297
News Continuous Bureau | Mumbai
- આફ્રિકન દેશ નાઇજીરિયામાં મંગળવારે એક મોટી દુર્ઘટના થઈ છે.
- નાઇજીરિયામાં એક ભયાનક અકસ્માત સામે આવ્યો છે, જેમાં 100 લોકોના મોત થયા છે.
- અહીં લગ્નમાંથી પરત ફરી રહેલા લોકોને લઈ જતી બોટ પલટી જવાથી લગભગ 100 લોકોના મોત થયા છે અને ઘણા લોકો લાપતા છે.
- હાલ રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને શોધખોળ કરવામાં આવી રહી છે.
- આ અકસ્માતમાં કોઈના બચવાની આશા ઓછી છે, પરંતુ તેમ છતાં સર્ચ ઓપરેશન ચલાવીને લોકોને શોધવામાં આવી રહ્યા છે.
- હાલ અકસ્માતનું કારણ સ્પષ્ટ થયું નથી. પરંતુ જણાવવામાં આવી રહ્યું છે કે.બોટમાં 100થી વધુ લોકો સવાર હતા.
આ સમાચાર પણ વાંચો : નાગપુર-મુંબઈ ટ્રેન સેવા ખોરવાઈ, હાટિયા એક્સપ્રેસ આ કારણે એક જ જગ્યાએ 5 કલાક ઉભી રહી.. મુસાફરોને હાલાકી…
Join Our WhatsApp Community