News Continuous Bureau | Mumbai
- પાકિસ્તાનમાં ફરી એકવાર આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટ થયો છે.
- આ વખતે આત્મઘાતી હુમલાખોરે પોલીસકર્મીઓને નિશાન બનાવ્યા છે.
- હુમલામાં 9 પોલીસ અધિકારીઓના મોત થયા છે અને 13 જેટલા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.
- પાકિસ્તાન પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સોમવારે (6 માર્ચ) દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાનમાં એક આત્મઘાતી બોમ્બરે મોટરસાઇકલને પોલીસ ટ્રક સાથે અથડાવી હતી.
- ગયા મહિને કરાચીમાં પણ હુમલો થયો હતો. કરાચી પોલીસ ઓફિસ (KPO) પર લશ્કરી ગણવેશ પહેરેલા લોકોએ હુમલો કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : ઉજ્જૈનના મહાકાલેશ્વર દરબારમાં રમાઈ ફૂલોથી હોળી, ભસ્મ આરતીમાં જોવા મળ્યો ફાગ પર્વનો મહિમા. જુઓ વિડીયો…
Join Our WhatsApp Community