પાકિસ્તાનમાં વધુ એક આત્મઘાતી હુમલો!, વિસ્ફોટમાં આટલા પોલીસકર્મીઓના નિપજ્યા મોત..!

by Dr. Mayur Parikh
Nine security officers killed in suicide attack in Pakistan

News Continuous Bureau | Mumbai

  • પાકિસ્તાનમાં ફરી એકવાર આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટ થયો છે.
  • આ વખતે આત્મઘાતી હુમલાખોરે પોલીસકર્મીઓને નિશાન બનાવ્યા છે.
  • હુમલામાં 9 પોલીસ અધિકારીઓના મોત થયા છે અને 13 જેટલા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.
  • પાકિસ્તાન પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સોમવારે (6 માર્ચ) દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાનમાં એક આત્મઘાતી બોમ્બરે મોટરસાઇકલને પોલીસ ટ્રક સાથે અથડાવી હતી.
  • ગયા મહિને કરાચીમાં પણ હુમલો થયો હતો. કરાચી પોલીસ ઓફિસ (KPO) પર લશ્કરી ગણવેશ પહેરેલા લોકોએ હુમલો કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  ઉજ્જૈનના મહાકાલેશ્વર દરબારમાં રમાઈ ફૂલોથી હોળી, ભસ્મ આરતીમાં જોવા મળ્યો ફાગ પર્વનો મહિમા. જુઓ વિડીયો…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More