Nirav Modi : ભાગેડુ નીરવ મોદીને મોટો ઝટકો, લંડનનો આ આલીશાન બંગલો વેચાશે, કોર્ટે નક્કી કરી કિંમત

by kalpana Verat
Nirav Modi London court allows sale of Nirav Modi’s property

 News Continuous Bureau | Mumbai

Nirav Modi : 

  • ભાગેડુ નીરવ મોદીને લંડન હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. 
  • કોર્ટે PNB કૌભાંડના આરોપી નીરવ મોદીનો લંડનમાં આવેલ આલીશાન બંગલો વેચવાની મંજૂરી આપી છે. 
  • નીરવ મોદીનો આ આલીશાન બંગલો સેન્ટ્રલ લંડનના મેરીલેબોનમાં આવેલો છે. 
  • સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે આ બંગલો 5.25 મિલિયન બ્રિટિશ પાઉન્ડ (લગભગ 55 કરોડ રૂપિયા)થી ઓછી કિંમતમાં વેચી શકાય નહીં. 
  • જસ્ટિસ માસ્ટર જેમ્સ બ્રાઈટવેલે આ નિર્ણય આપ્યો હતો. 
  • તમને જણાવી દઈએ કે નીરવ મોદીનો આલીશાન બંગલો જેને લંડન હાઈકોર્ટે વેચવાનો આદેશ આપ્યો છે તે 2017માં એક ટ્રસ્ટને આપવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Tomato For Skin: ચહેરા પર લગાવો આ 5 રીતે ટામેટું, સુંદરતાથી ખીલી ઉઠશે ત્વચા..

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More