- ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ અને તેના નજીકના લોકો વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે.
- આ દરમિયાન પંજાબ સરકારે હાઈકોર્ટને જણાવ્યું છે કે સિંહ વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (NSA) લાગુ કરવામાં આવ્યો છે.
- આ પહેલા પંજાબ-હરિયાણા હાઈકોર્ટે અમૃતપાલ સિંહ કેસમાં રાજ્ય સરકારને ફટકાર લગાવી હતી.
- ઓપરેશન અમૃતપાલની નિષ્ફળતા પર નારાજગી વ્યક્ત કરતા હાઈકોર્ટે પૂછ્યું કે પંજાબ પોલીસના 80,000 જવાનો શું કરી રહ્યા છે? અત્યાર સુધી અમૃતપાલ સિંહ ફરાર કેમ ફરાર છે ?
- આ પંજાબ પોલીસની ગુપ્તચર નિષ્ફળતા છે. ગુપ્તચર તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે.
- અમૃતસર પોલીસે અમૃતપાલ સિંહ સામે બિનજામીનપાત્ર વોરંટ કાઢ્યું છે. અમૃતપાલ સિંહ ગત 18 માર્ચથી ફરાર છે.
આ સમાચાર પણ વાંચો : મેટ્રો સેવાની અસર? ગુડી પડવા માટે મુંબઈમાં નવી કારની નોંધણીમાં થયો બે પાંચ નહીં પણ આટલા ટકાનો ઘટાડો.. જાણો શું છે કારણો..
Join Our WhatsApp Community