ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ વિરુદ્ધ મોટી કાર્યવાહી, પંજાબ સરકારે લગાવ્યો આ કાયદો…

by Dr. Mayur Parikh
ભારતીય એજન્સીઓને મળી મોટી સફળતા, ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહને લાવવામાં આવ્યો ભારત
  • ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ અને તેના નજીકના લોકો વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે.
  • આ દરમિયાન પંજાબ સરકારે હાઈકોર્ટને જણાવ્યું છે કે સિંહ વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (NSA) લાગુ કરવામાં આવ્યો છે.
  • આ પહેલા પંજાબ-હરિયાણા હાઈકોર્ટે અમૃતપાલ સિંહ કેસમાં રાજ્ય સરકારને ફટકાર લગાવી હતી.
  • ઓપરેશન અમૃતપાલની નિષ્ફળતા પર નારાજગી વ્યક્ત કરતા હાઈકોર્ટે પૂછ્યું કે પંજાબ પોલીસના 80,000 જવાનો શું કરી રહ્યા છે? અત્યાર સુધી અમૃતપાલ સિંહ ફરાર કેમ ફરાર છે ?
  • આ પંજાબ પોલીસની ગુપ્તચર નિષ્ફળતા છે. ગુપ્તચર તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે.
  • અમૃતસર પોલીસે અમૃતપાલ સિંહ સામે બિનજામીનપાત્ર વોરંટ કાઢ્યું છે. અમૃતપાલ સિંહ ગત 18 માર્ચથી ફરાર છે.

આ સમાચાર પણ વાંચો : મેટ્રો સેવાની અસર? ગુડી પડવા માટે મુંબઈમાં નવી કારની નોંધણીમાં થયો બે પાંચ નહીં પણ આટલા ટકાનો ઘટાડો.. જાણો શું છે કારણો..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More