Odisha CM News: મોહન માંઝી ઓડિશાના નવા સીએમ બનશે, આ બે દિગ્ગ્જ નેતા બનશે ડેપ્યુટી સીએમ; આવતીકાલે શપથ..

by kalpana Verat
Odisha CM News Mohan Charan Majhi to be BJP's first Odisha Chief Minister after end of Naveen Patnaik's 24-year rule

News Continuous Bureau | Mumbai

Odisha CM News: 

  •  ભારતીય જનતા પાર્ટીએ આખરે ઓડિશામાં નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી દીધી છે.
  • મોહન ચરણ માઝી ઓડિશાના નવા મુખ્યમંત્રી બનશે. 
  • આ સિવાય પ્રભાતી પ્રવિદા અને કે.વી. સિંહ ડેપ્યુટી મુખ્યમંત્રી બનશે. 
  • બુધવારે તેઓ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ચર્ચા છે કે પીએમ મોદી પણ આ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી શકે છે.

આ સમાચાર   પણ વાંચો : PM Narendra Modi: પ્રધાનમંત્રીને ઓમાનના સુલતાન તરફથી અભિનંદનનો ફોન આવ્યો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More