News Continuous Bureau | Mumbai
Oman Oil Tanker Capsizes :
- ઓમાનથી યમન જઈ રહેલું એક ઓઈલ ટેન્કર ડૂબી ગયું હોવાના અહેવાલ છે.
- આ ઓઈલ ટેન્કરમાં 13 ભારતીય અને 3 શ્રીલંકા સહિત કુલ 16 ક્રૂ મેમ્બર હતા, તે તમામ ગાયબ છે.
- આ 16માંથી 13 ભારતીય હોવાનું પણ બહાર આવી રહ્યું છે. ઉપરાંત, ત્રણ શ્રીલંકાના નાગરિકો છે.
- ક્રૂ મેમ્બર્સની શોધમાં બે દિવસથી સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.
- જહાજ હજુ પણ સમુદ્રમાં ઊંધુ ડૂબેલું છે. તેમાંથી તેલ લીક થયું છે કે નહીં તે અંગેની માહિતી હજુ સુધી મળી નથી.
આ સમાચાર પણ વાંચો : West Bengal : કોલકાતા હાઈકોર્ટે મમતા બેનર્જીને આપી સૂચના- કહ્યું ‘રાજ્યપાલ વિરુદ્ધ અપમાનજનક …’ જાણો શું છે મામલો..