Oman Oil Tanker Capsizes :ઓમાનના દરિયાકાંઠે ઓઈલ ટેન્કર ડૂબ્યું, આટલા ભારતીયો સહિત 16 ક્રૂ મેમ્બર ગાયબ; બે દિવસથી સર્ચ ચાલુ..

by kalpana Verat
Oman Oil Tanker Capsizes 13 Indians missing after oil tanker capsizes off Oman coast

 News Continuous Bureau | Mumbai

Oman Oil Tanker Capsizes :

  • ઓમાનથી યમન જઈ રહેલું એક ઓઈલ ટેન્કર ડૂબી ગયું હોવાના અહેવાલ છે. 
  • આ ઓઈલ ટેન્કરમાં 13 ભારતીય અને 3 શ્રીલંકા સહિત કુલ 16 ક્રૂ મેમ્બર હતા, તે તમામ ગાયબ છે.
  • આ 16માંથી 13 ભારતીય હોવાનું પણ બહાર આવી રહ્યું છે. ઉપરાંત, ત્રણ શ્રીલંકાના નાગરિકો છે.
  •  ક્રૂ મેમ્બર્સની શોધમાં બે દિવસથી સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.
  •  જહાજ હજુ પણ સમુદ્રમાં ઊંધુ ડૂબેલું છે. તેમાંથી તેલ લીક થયું છે કે નહીં તે અંગેની માહિતી હજુ સુધી મળી નથી.

આ સમાચાર પણ વાંચો : West Bengal : કોલકાતા હાઈકોર્ટે મમતા બેનર્જીને આપી સૂચના- કહ્યું ‘રાજ્યપાલ વિરુદ્ધ અપમાનજનક …’ જાણો શું છે મામલો..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More