News Continuous Bureau | Mumbai
Opening Bell :
- આજે ભારતીય શેરબજારની શરૂઆત શાનદાર રહી છે
- બીએસઈનો સેન્સેક્સ 238.64 પોઈન્ટના વધારા સાથે 72,061ના સ્તરે ખુલ્યો છે.
- એનએસઈનો નિફ્ટી 66.50 પોઈન્ટ અથવા 0.30 ટકાના વધારા સાથે 21,906ના સ્તરે ખૂલ્યો છે .
- બેન્ક નિફ્ટી અને ઓટો શેર્સમાં ઉછાળાથી બજારને સપોર્ટ મળ્યો છે.
- બુધવારે સેન્સેક્સ 268 પોઇન્ટના વધારા સાથે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી પણ 21,800ની ઉપર પહોંચી ગયો હતો.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
આ સમાચાર પણ વાંચો : Swachh Bharat Academy : દેશની સૌ પ્રથમ સ્વચ્છ ભારત એકેડેમી આ શહેરમાં શરૂ થશે, મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં એમઓયુ પર થયા હસ્તાક્ષર.