Pakistan: શું ઈમરાન ખાનની પત્ની બુશરા બીબીનો જીવ જોખમમાં છે? ખોરાકમાં ઝેર આપવાનો આરોપ..

by kalpana Verat
Pakistan Ex Pak PM Imran Khan Says Wife Bushra Bibi Was Poisoned In Sub-Jail Report

News Continuous Bureau | Mumbai 

Pakistan: 

  • જેલમાં બંધ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાને ચોંકાવનારો દાવો કર્યો છે 
  • મીડિયા રિપોર્ટ મુજબ તેમણે કહ્યું કે, તેમની પત્ની બુશરા બીબીને તેમના ખાનગી નિવાસસ્થાન પર બનેલી સબ-જેલમાં કેદ દરમિયાન ઝેરી ખોરાક આપવામાં આવ્યો હતો. 
  • ઝેરની આડઅસરને કારણે તેની ત્વચા અને જીભ પર નિશાન જોવા મળી શકે છે.
  • જો તેમને નુકસાન થાય છે તો આર્મી ચીફને જવાબદાર ગણવા જોઈએ. 
  • બુશરા ખાનના બાનીગાલા સ્થિત આલીશાન ઘરમાં સજા ભોગવી રહી છે. તેના એક ભાગને સબ જેલમાં ફેરવી દેવામાં આવ્યો છે.
  •  9 કરોડ પાઉન્ડના તોશાખાના ભ્રષ્ટાચારના કેસની સુનાવણી દરમિયાન આ દાવો કર્યો હતો 

આ સમાચાર પણ વાંચો :  તાઇવાનમાં વિનાશક ભૂકંપ, 7.4ની તીવ્રતાના કારણે બિલ્ડિંગ ધારાશાયી; આ પાડોશી દેશ એ સુનામીની ચેતવણી જાહેર કરી. જુઓ તબાહીની તસવીરો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More