News Continuous Bureau | Mumbai
Pakistan:
- જેલમાં બંધ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાને ચોંકાવનારો દાવો કર્યો છે
- મીડિયા રિપોર્ટ મુજબ તેમણે કહ્યું કે, તેમની પત્ની બુશરા બીબીને તેમના ખાનગી નિવાસસ્થાન પર બનેલી સબ-જેલમાં કેદ દરમિયાન ઝેરી ખોરાક આપવામાં આવ્યો હતો.
- ઝેરની આડઅસરને કારણે તેની ત્વચા અને જીભ પર નિશાન જોવા મળી શકે છે.
- જો તેમને નુકસાન થાય છે તો આર્મી ચીફને જવાબદાર ગણવા જોઈએ.
- બુશરા ખાનના બાનીગાલા સ્થિત આલીશાન ઘરમાં સજા ભોગવી રહી છે. તેના એક ભાગને સબ જેલમાં ફેરવી દેવામાં આવ્યો છે.
- 9 કરોડ પાઉન્ડના તોશાખાના ભ્રષ્ટાચારના કેસની સુનાવણી દરમિયાન આ દાવો કર્યો હતો
આ સમાચાર પણ વાંચો : તાઇવાનમાં વિનાશક ભૂકંપ, 7.4ની તીવ્રતાના કારણે બિલ્ડિંગ ધારાશાયી; આ પાડોશી દેશ એ સુનામીની ચેતવણી જાહેર કરી. જુઓ તબાહીની તસવીરો