News Continuous Bureau | Mumbai
- પાકિસ્તાનના સ્વાત જિલ્લામાં એક પોલીસ સ્ટેશનમાં બોમ્બ વિસ્ફોટ થયો છે.
- આ હુમલામાં 8 પોલીસકર્મીઓ સહિત 12 લોકોના મોત અને 40 થી વધુ લોકો ઘાયલ થયા છે.
- સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, પોલીસ સ્ટેશનની અંદર જ બે વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટને કારણે આસપાસની ઈમારતોને પણ નુકસાન પહોંચ્યું છે.
- હજી સુધી કોઈ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.
- જો કે પાકિસ્તાની તાલિબાને આ પ્રકારના હુમલાની ધમકી આપતા કહ્યું છે કે તે પાકિસ્તાન સરકાર સાથે ફરીથી યુદ્ધ કરી રહ્યું છે. તેથી આ હુમલો આતંકવાદી હુમલો હોવાનું કહેવાય છે.
Pakistan's KPK Police say 3 killed, multiple injured in 'suicide attack' on Swat police station. District Police Officer Shafi Ullah Gandapur confirmed that as a result of the suspected suicide blast, the police station building had collapsed. https://t.co/bTWx68MYkb pic.twitter.com/hIydqMNy4B
— Ghulam Abbas Shah (@ghulamabbasshah) April 24, 2023
આ સમાચાર પણ વાંચો: હર હર મહાદેવ : કેદારનાથ ધામના દરવાજા આજથી ખુલ્યા, 20 ક્વિન્ટલ ફૂલોથી શણગારાયું મંદિર, જુઓ વીડિયો