પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો, પોલીસ સ્ટેશનમાં થયો બોમ્બ વિસ્ફોટ,12 લોકોના મોત, જુઓ વિડીયો..

by kalpana Verat
પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો, પોલીસ સ્ટેશનમાં થયો બોમ્બ વિસ્ફોટ, 10 લોકોના મોત, જુઓ વિડીયો..

News Continuous Bureau | Mumbai

  • પાકિસ્તાનના સ્વાત જિલ્લામાં એક પોલીસ સ્ટેશનમાં બોમ્બ વિસ્ફોટ થયો છે. 
  • આ હુમલામાં 8 પોલીસકર્મીઓ સહિત 12 લોકોના મોત અને 40 થી વધુ લોકો ઘાયલ થયા છે. 
  • સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, પોલીસ સ્ટેશનની અંદર જ બે વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટને કારણે આસપાસની ઈમારતોને પણ નુકસાન પહોંચ્યું છે.
  • હજી સુધી કોઈ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. 
  • જો કે પાકિસ્તાની તાલિબાને આ પ્રકારના હુમલાની ધમકી આપતા કહ્યું છે કે તે પાકિસ્તાન સરકાર સાથે ફરીથી યુદ્ધ કરી રહ્યું છે. તેથી આ હુમલો આતંકવાદી હુમલો હોવાનું કહેવાય છે.

આ સમાચાર પણ વાંચો: હર હર મહાદેવ : કેદારનાથ ધામના દરવાજા આજથી ખુલ્યા, 20 ક્વિન્ટલ ફૂલોથી શણગારાયું મંદિર, જુઓ વીડિયો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More