Pakistan Imran Khan : પાકિસ્તાનમાં વિપક્ષનો આવશે અંત! ઈમરાન ખાનની પાર્ટી પર પ્રતિબંધ મુકવાની તૈયારી; જાણો શું છે કારણ

by Akash Rajbhar
Pakistan Imran Khan Pakistan government to ban jailed ex-PM Imran Khan's party for alleged anti-state activities

 News Continuous Bureau | Mumbai

Pakistan Imran Khan :

  • પાકિસ્તાનની જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ ઓછી થવાની નામ રહી નથી. 
  • મીડિયા રિપોર્ટ મુજબ  પાકિસ્તાનમાં મુખ્ય વિપક્ષી પાર્ટી પાકિસ્તાન તહરિક એ ઈન્સાફ પર પ્રતિબંધ લગાવવાની તૈયારી ચાલી રહી છે.  
  • પીટીઆઈ વિરુદ્ધ રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાના આરોપમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
  • હવે આ મામલાને આગળ વધારવામાં આવશે અને આ માંગ સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂકવામાં આવશે.
  • જણાવી દઈએ કે આ પાર્ટીના વડા ઈમરાન ખાન છે, જે પૂર્વ પીએમ છે અને આ દિવસોમાં જેલમાં બંધ છે.
  • ઉલ્લેખનીય છે કે  ઈમરાન ખાને 1996માં પીટીઆઈ પાર્ટીની રચના કરી હતી.

આ સમાચાર પણ વાંચો : SBI MCLR Hikes : જાહેર ક્ષેત્રની આ બેંક એ ગ્રાહકોને આપ્યો ઝટકો, લોનના વ્યાજદરમાં કર્યો વધારો; વધશે કાર લોન, હોમ લોનની EMI

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More