Parliament House : સંસદની સુરક્ષામાં ચૂક બાદ ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે દિલ્હી પોલીસને બદલે આ ફોર્સને સોંપાઈ સુરક્ષાની જવાબદારી.

by kalpana Verat
Parliament House CISF roped in for Parliament security after Dec 13 security breach

News Continuous Bureau | Mumbai

Parliament House : 

  • સંસદમાં (  Parliament ) સુરક્ષામાં ચૂક મામલે વિપક્ષના ( opposition ) ભારે હોબાળા વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ( Union Home Ministry ) મોટો નિર્ણય લીધો છે.
  • ગૃહ મંત્રાલયે નિર્ણય લીધો છે કે સંસદ ભવન સંકુલની વ્યાપક સુરક્ષાની જવાબદારી CISF સંભાળશે.
  • મહત્વનું છે કે અત્યાર સુધી દિલ્હી પોલીસના જવાનો ( Delhi Police personnel ) સંસદની સુરક્ષા સંભાળતા હતા.
  • સંસદની સુરક્ષામાં ખામીઓને લઈને વિપક્ષ પણ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે.
  • CISF એ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ ( CAPF ) નો એક ભાગ છે, જે પરમાણુ અને એરોસ્પેસ ડોમેન, નાગરિક એરપોર્ટ અને દિલ્હી મેટ્રોમાં સંસ્થાઓનું રક્ષણ કરે છે..

આ સમાચાર પણ વાંચો : Covid19: કોરોનાની ફરી મોટી લહેરનો ડર! દેશના આ શહેરમાં માસ્કની વાપસી, દિલ્હીથી લઈને ગાઝીયાબાદ સુધી એલર્ટ..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More