News Continuous Bureau | Mumbai
- Pawar vs Pawar: લોકસભા ચૂંટણી 2024માં ( Lok Sabha Election 2024 ) મહારાષ્ટ્રમાં પવાર વર્સિસ પવારની લડાઈ જોવા મળી શકે છે.
- લોકસભા ચૂંટણી પહેલા અજિત પવારે ( Ajit Pawar ) જાહેરાત કરી છે કે તેઓ તે તમામ ચાર સીટ પરથી ચૂંટણી ( Lok Sabha polls ) લડશે જ્યાં ગત વખતે NCP જીત્યું હતું.
- આ સીટ બારામતી, શિરુર, સતારા અને રાયગઢ છે.
- મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે શુક્રવારે કર્જતમાં આયોજિત મંથન શિબિરમાં આ જાહેરાત કરી છે.
- અજિત પવારે કહ્યું કે- અમે બારામતી, શિરુર, સતારા અને રાયગઢની લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે.
આ સમાચાર પણ વાંચો : COP28ના HoS/HoGના ઉચ્ચ સ્તરીય સેગમેન્ટના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીનું વિશેષ સંબોધન
Join Our WhatsApp Community