Pawar vs Pawar: અજિત પવારે રણશિંગુ ફૂંક્યું! ‘આ’ લોકસભાની 4 બેઠકો પર ચૂંટણી લડશે, બહેન સુપ્રિયા સુળેને આપશે પડકાર..

by kalpana Verat
Pawar vs Pawar NCP vs NCP likely in Baramati as Ajit to field candidate for Lok Sabha polls

News Continuous Bureau | Mumbai

  • Pawar vs Pawar: લોકસભા ચૂંટણી 2024માં ( Lok Sabha Election 2024 ) મહારાષ્ટ્રમાં પવાર વર્સિસ પવારની લડાઈ જોવા મળી શકે છે.
  • લોકસભા ચૂંટણી પહેલા અજિત પવારે ( Ajit Pawar ) જાહેરાત કરી છે કે તેઓ તે તમામ ચાર સીટ પરથી ચૂંટણી ( Lok Sabha polls ) લડશે જ્યાં ગત વખતે NCP જીત્યું હતું.
  • આ સીટ બારામતી, શિરુર, સતારા અને રાયગઢ છે.
  • મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે શુક્રવારે કર્જતમાં આયોજિત મંથન શિબિરમાં આ જાહેરાત કરી છે.
  • અજિત પવારે કહ્યું કે- અમે બારામતી, શિરુર, સતારા અને રાયગઢની લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે.

આ સમાચાર પણ વાંચો :  COP28ના HoS/HoGના ઉચ્ચ સ્તરીય સેગમેન્ટના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીનું વિશેષ સંબોધન

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More