Pratibhatai Patil : દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભાતાઈ પાટીલની તબિયત લથડી; પુણેની હોસ્પિટલમાં સારવાર શરૂ..

by kalpana Verat
Pratibhatai Patil Former President Pratibha Patil hospitalised in Pune, condition stable

News Continuous Bureau | Mumbai

Pratibhatai Patil :

  •  દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભાતાઈ પાટીલની તબિયત લથડી હોવાના અહેવાલ છે.
  • તેમને તાવ અને છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ હતી. તેમને તાત્કાલિક સારવાર માટે પુણેની ભારતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 
  • હાલ તેમની હાલત સ્થિર છે અને તેમની સારવાર ચાલી રહી છે.
  • મહત્વનું છે કે પ્રતિભાતાઈ પાટીલની ઉંમર 89 વર્ષની છે. 
  • પ્રતિભા પાટીલ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા. તેઓ 2007 થી 2012 સુધી રાષ્ટ્રપતિ પદ પર રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Blue Tea Benefits: આજકાલ લોકો પીવાનું પસંદ કરે છે આ નવી ‘બ્લૂ ટી’, જાણો કઈ રીતે બને અને શું છે ફાયદા

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More