News Continuous Bureau | Mumbai
Pratibhatai Patil :
- દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભાતાઈ પાટીલની તબિયત લથડી હોવાના અહેવાલ છે.
- તેમને તાવ અને છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ હતી. તેમને તાત્કાલિક સારવાર માટે પુણેની ભારતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
- હાલ તેમની હાલત સ્થિર છે અને તેમની સારવાર ચાલી રહી છે.
- મહત્વનું છે કે પ્રતિભાતાઈ પાટીલની ઉંમર 89 વર્ષની છે.
- પ્રતિભા પાટીલ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા. તેઓ 2007 થી 2012 સુધી રાષ્ટ્રપતિ પદ પર રહ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Blue Tea Benefits: આજકાલ લોકો પીવાનું પસંદ કરે છે આ નવી ‘બ્લૂ ટી’, જાણો કઈ રીતે બને અને શું છે ફાયદા
Join Our WhatsApp Community