140
News Continuous Bureau | Mumbai
Protest in Kenya:
- કેન્યાની સંસદમાં ટેક્સ વધારાને લઈને રજૂ કરવામાં આવેલા બિલનો ભારે વિરોધ થઈ રહ્યો છે.
- અહીં પ્રદર્શનકારીઓએ કેન્યાની સંસદમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો અને તેને આગ ચાંપી દીધી.
- પોલીસે પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો, જેમાં ઓછામાં ઓછા પાંચ પ્રદર્શનકારીઓના મોત થયા છે
- બરાક ઓબામાની બહેન સહિત ડઝનેક લોકો ઘાયલ થયા છે.
- અહીં સ્થિતિને જોતા ભારતે પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે.
Join Our WhatsApp Community