Protest in Kenya: આ દેશની સંસદમાં તોડફોડ અને આગચંપી, 5ના મોત, બરાક ઓબામાની બહેન સહિત ડઝનેક લોકો ઘાયલ

by kalpana Verat
Protest in KenyaKenya’s Parliament set ablaze as people protest tax raise bill, clash with police

News Continuous Bureau | Mumbai

Protest in Kenya: 

  • કેન્યાની સંસદમાં ટેક્સ વધારાને લઈને રજૂ કરવામાં આવેલા બિલનો ભારે વિરોધ થઈ રહ્યો છે. 
  • અહીં પ્રદર્શનકારીઓએ કેન્યાની સંસદમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો અને તેને આગ ચાંપી દીધી. 
  • પોલીસે પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો, જેમાં ઓછામાં ઓછા પાંચ પ્રદર્શનકારીઓના મોત થયા છે 
  • બરાક ઓબામાની બહેન સહિત ડઝનેક લોકો ઘાયલ થયા છે. 
  • અહીં સ્થિતિને જોતા ભારતે પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે.

Lok Sabha Speaker Election: ઓમ બિરલા vs કે સુરેશ… સ્પીકર બનવાની રેસમાં કોણ આગળ? જાણો લોકસભાની આંકડાની રમત..

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More