News Continuous Bureau | Mumbai
- ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પરિવારને મળી રહેલી ધમકીઓને જોતા સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે.
- કોર્ટે Z પ્લસ કેટેગરીમાં તેમની સુરક્ષા વધારવાનો આદેશ આપ્યો છે.
- આ સુરક્ષા અંબાણીના સમગ્ર પરિવારને આપવામાં આવશે, જે દેશમાં તમામ જગ્યાએ અને વિદેશમાં પણ લાગુ થશે.
- જો કે કોર્ટે એક વાત સ્પષ્ટ કરી છે કે અંબાણી પરિવારને આપવામાં આવતી સુરક્ષાનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી અંબાણી પરિવારની રહેશે.
આ સમાચાર પણ વાંચો : ટપ્પુ નો રોલ મેળવવો નીતીશ ભલુની માટે નહોતો સરળ, આ કારણે અભિનેતા ટપ્પુ ના પાત્ર માટે થયો સંમત
Join Our WhatsApp Community