બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી અને તેમના પરિવારને વિદેશમાં પણ મળશે આ હાઈ લેવલ સિક્યુરીટી, સુપ્રીમનો સરકારને આદેશ, જાણો કોણ ઉઠાવશે ખર્ચ.. 

by kalpana Verat
Provide Z+ security to Ambani, kin: SC to govt 

News Continuous Bureau | Mumbai

  • ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પરિવારને મળી રહેલી ધમકીઓને જોતા સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. 
  • કોર્ટે Z પ્લસ કેટેગરીમાં તેમની સુરક્ષા વધારવાનો આદેશ આપ્યો છે. 
  • આ સુરક્ષા અંબાણીના સમગ્ર પરિવારને આપવામાં આવશે, જે દેશમાં તમામ જગ્યાએ અને વિદેશમાં પણ લાગુ થશે.
  • જો કે કોર્ટે એક વાત સ્પષ્ટ કરી છે કે અંબાણી પરિવારને આપવામાં આવતી સુરક્ષાનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી અંબાણી પરિવારની રહેશે.

આ સમાચાર પણ વાંચો : ટપ્પુ નો રોલ મેળવવો નીતીશ ભલુની માટે નહોતો સરળ, આ કારણે અભિનેતા ટપ્પુ ના પાત્ર માટે થયો સંમત

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More