ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યારે વરસશે કમોસમી વરસાદ?

by Dr. Mayur Parikh
Rain in many parts of Gujarat

News Continuous Bureau | Mumbai

  • હવામાન વિભાગ એ વેસ્ટન ડીસ્ટર્બન્સને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે.
  • હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ વરસશે.
  • 15 માર્ચના દિવસે સુરત, તાપી, ડાંગ, વલસાડ તો આવતીકાલે અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત અને વલસાડ
  • 16 માર્ચે અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, વડોદરા, સુરત, વલસાડ
  • 17 માર્ચે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, અમરેલી, જૂનાગઢ, અરવલ્લી, મહેસાણા, સુરત, વલસાડ, ડાંગ, મહીસાગર
  • 18 માર્ચે અમરેલી, જૂનાગઢ, દાહોદ, ડાંગ, તાપી, વલસાડમાં કમોસમી વરસાદ વરસી શકે છે.

આ સમાચાર પણ વાંચો :  આંતરરાષ્ટ્રીય ટેન્શન, રશિયાના જેટ વિમાને અમેરિકાનું ડ્રોન તોડી પાડ્યું.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More