83
News Continuous Bureau | Mumbai
રાજ ઠાકરે દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈ વિરુદ્ધ કરવામાં આવેલાં વિવાદાસ્પદ નિવેદને ગુજરાતમાં રોષ જગાવ્યો છે.
રાજ ઠાકરેએ મીરારોડ ખાતે રેલીમાં કહ્યું હતું કે ગુજરાતીઓની નજર પહલેથીજ મુંબઈ શહેર પર છે
Join Our WhatsApp Community