News Continuous Bureau | Mumbai
Rajasthan Assembly Election 2023 : રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023 માટે આજે સવારે 7 વાગ્યાથી 199 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે.
કોંગ્રેસ ઉમેદવારની મોતના કારણે કરણપુર વિધાનસભા બેઠક પર મતદાન સ્થગિત રાખવામાં આવ્યું છે.
ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર છે અને બંને પક્ષના નેતાઓ પોતપોતાના દાવા કરી રહ્યા છે.
રાજ્યભરમાં એકસાથે યોજાનાર મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે.
રાજસ્થાનમાં કુલ 1862 ઉમેદવારો મેદાનમાં છે અને મતદારોની સંખ્યા 5,25,38,105 છે.
આ સમાચાર પણ વાંચોઃ Protein Lunch: લંચમાં બનાવો પ્રોટીનયુક્ત મગની દાળની રોટલી, દિવસભર રહેશે એનર્જી. નોંધી લો બનાવવાની રીત…
Join Our WhatsApp Community