Rajasthan New CM: રાજસ્થાનમાં સુપર સરપ્રાઈઝ! ભજનલાલ શર્મા બનશે મુખ્યપ્રધાન, તો બે નેતા બનશે નાયબ મુખ્યમંત્રી

by kalpana Verat
Rajasthan New CM BJP' Bhajan Lal Sharma is next Rajasthan Chief Minister

 News Continuous Bureau | Mumbai

Rajasthan New CM: રાજસ્થાનમાં ( Rajasthan ) મુખ્યમંત્રીના નામને લઈને સસ્પેન્સ આખરે સમાપ્ત થઈ ગયું છે.

જયપુરમાં ભાજપ ધારાસભ્ય ( BJP MLA ) દળની બેઠકમાં ભજન લાલ શર્માના ( Bhajanlal sharma ) નામને મંજૂરી આપવામાં આવી છે.

સાથે જ દિયા કુમારી ( Diya Kumari ) અને પ્રેમચંદ્ર બૈરવાને ( Premchand Bairwa ) નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે, જ્યારે વાસુદેવ દેવનાની વિધાનસભાના અધ્યક્ષ હશે.

ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં આજે ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજનાથ સિંહ, વિનોદ તાવડે અને સરોજ પાન્ડેય પર્યવેક્ષક તરીકે પહોંચ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Market Wrap : ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા પછી બજાર લપસ્યું; સેન્સેક્સ 377 પોઈન્ટ, નિફ્ટીમાં 20950નો કડાકો..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More