News Continuous Bureau | Mumbai
Ram Mandir Ayodhya:
- અયોધ્યામાં રામલલાના અભિષેક પહેલા તેમની સુરક્ષાને લઈને સરકારે મોટો નિર્ણય લીધો છે.
- રિપોર્ટ્સ મુજબ હવે રામ મંદિરની સુરક્ષાની કમાન ઉત્તર પ્રદેશ સરકારના હાથમાં રહેશે.
- પ્રાણ પ્રતિષ્ઠા બાદ યુપી પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ મંદિર પરિસરમાં સંપૂર્ણ રીતે તૈનાત થઈ જશે.
- હાલ રામ મંદિરની સુરક્ષા સીઆરપીએફના હાથમાં છે.
- ઉલ્લેખનીય છે કે 1992માં બાબરી ધ્વંસ બાદ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તેની સુરક્ષા CRPFને સોંપવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : Israel – Hamas War : ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ યથાવત.. લેબનોન પર ઇઝરાયેલના ડ્રોન હુમલામાં હમાસના ડેપ્યુટી ચીફને મરાયો ઠાર..