News Continuous Bureau | Mumbai
Ravindra Waikar:
- મુંબઈના ઉત્તર પશ્ચિમ લોકસભા મતવિસ્તારના નવનિયુક્ત સાંસદ રવિન્દ્ર વાયકરને ક્લીન ચીટ મળી છે.
- જોગેશ્વરી પ્લોટ કૌભાંડ કેસમાં મુંબઈ પોલીસે રવિન્દ્ર વાયકરને ક્લીનચીટ આપી છે.
- મુંબઈ પોલીસે કહ્યું છે કે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને ગેરસમજના કારણે કેસ દાખલ કર્યો છે. તેથી રવિન્દ્ર વાયકર સામેના તમામ આરોપો પાછા ખેંચી લેવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai T-20 victory parade : બુટ-ચંપલ અને પાણીની બોટલ સહિત ઢગલાબંધ કચરો, પાલિકાને દૂર કરવા માટે સાત વાહનો લાગ્યા; આખી રાત ચાલ્યું સફાઈ અભિયાન; જુઓ વિડીયો..