News Continuous Bureau | Mumbai
RBI dividend :
- ભારતીય રિઝર્વ બેંકે બુધવારે વર્ષ-2023-24 માટે કેન્દ્ર સરકારને રૂ. 2.11 લાખ કરોડનું ડિવિડન્ડ મંજૂર કર્યું છે.
- રિઝર્વ બેંકના આ નિર્ણયથી કેન્દ્ર સરકારને આ રાજકોષીય ખાધને આવરી લેવામાં મદદ મળશે.
- આ છેલ્લા નાણાકીય વર્ષ 2022-23માં આરબીઆઈ દ્વારા ચૂકવવામાં આવેલી રકમ કરતાં બમણી છે.
- RBI દ્વારા ભારત સરકારને આપવામાં આવેલ ડિવિડન્ડ તેના ઈતિહાસમાં સૌથી વધુ ડિવિડન્ડ છે.
- અગાઉ, આરબીઆઈએ નાણાકીય વર્ષ 2018-19 માટે અત્યાર સુધીનું સૌથી વધુ ડિવિડન્ડ આપ્યું હતું.
આ સમાચાર પણ વાંચો: Mumbai Water Crisis : કરકસરથી પાણી વાપરો, મુંબઈ શહેરને પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં ફક્ત આટલા ટકા બચ્યું પાણી